bhareshwargauabhyaranya.in

ગૌ-વિહાર

ગૌ-વિહાર એટલે ગૌમાતા માટે એક એવું આઝાદ આકાશ, જ્યાં તેમને કોઈ પણ પ્રકારના બંધન નથી. અહીં ગૌ-પરિવાર પોતાની મરજી મુજબ મુક્ત મને વિચરણ કરી શકે છે, હરિયાળું ઘાસ ચરી શકે છે અને જ્યારે મન થાય ત્યારે વનની શીતળ છાયામાં નિરાંતે પોરો ખાઈ શકે છે. અમારું લક્ષ્ય તેમને માત્ર આશ્રય આપવાનું નહીં, પણ એક એવી સ્વાસ્થ્યપ્રદ વ્યવસ્થા પૂરી પાડવાનું છે જ્યાં તેઓ સંપૂર્ણ ‘નિર્ભયતા’ અને ‘મોકળાશ’ અનુભવે.
ગૌ-વિહારમાં ગૌમાતા કોઈ મર્યાદામાં નહીં, પણ પ્રકૃતિના ખોળે પોતાના ગૌ-વંશ સાથે સ્વતંત્રતાનો આનંદ માણે છે.
gaulok cow banner 4 min

Abhay Dham: The Sanctuary of Fearless Souls

At Bhareshwar Gau Sanctuary, Nirbhaya Vihar is more than just a space—it is a promise of absolute freedom. Here, our Gau Parivar is never confined by walls or boundaries; they are the true masters of this 800-acre forest. Whether they choose to graze on lush natural pastures, wander through the shaded groves, or rest peacefully under the open sky, every movement is guided by their own instinct and will.

We provide a sanctuary where high-quality health facilities meet the raw beauty of nature, ensuring that every cow lives a life of dignity, health, and joy. In this sacred forest, they don’t just survive; they live exactly as nature intended—free, fearless, and loved.

gaulok cow banner 1 min

माँ के लिए शुद्ध आहार

भारेश्वर गौ अभयारण्य (Bhareshwar Gau Sanctuary) में हमारी गौमाता के लिए भोजन केवल घास नहीं, बल्कि उनका ‘अमृत आहार’ है। हम 20-25 एकड़ की इस पावन भूमि पर पूर्णतः Natural Farming (प्राकृतिक खेती) के माध्यम से घास उगाते हैं, जिसमें किसी भी प्रकार के हानिकारक रसायनों या Urea का प्रयोग नहीं किया जाता।
यह शुद्ध और Chemical-free चारा न केवल गौमाता को Optimum Health प्रदान करता है, बल्कि उन्हें वही Natural Taste और Nutrition देता है जो सदियों पहले उन्हें वनों में मिलता था। हम मानते हैं कि जब आहार शुद्ध होगा, तभी हमारी गौमाता का आशीर्वाद और स्वास्थ्य भी अटूट रहेगा।
gaulok cow banner 3 min

Contact Us

    Group 33

    Bank Details

    QR

    यह केवल दान नहीं गौ-सेवा के महायज्ञ

    में आपकी एक पवित्र आहुति है।

    heart 2 2